સુરત
-
મેવાણીનું પત્રકાર પરિષદમાં નિવેદન – “પટ્ટા ઉતરવાની વાત પર આજે પણ અડગ” | કોંગ્રેસ જલ્દી જ દારૂ–જુગાર વિરુદ્ધ હેલ્પલાઈન જાહેર કરશે
ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પોલીસ કર્મચારીઓ અંગે કરેલા ‘પટ્ટા ઉતરવાના’ નિવેદન બાદ ઊભેલા વિવાદ વચ્ચે આજે ફરી એકવાર સ્પષ્ટ…
Read More » -
સુરત SOG કોન્સ્ટેબલ ભાવિક ચૌધરીને DGP ડિસ્ક સન્માન
ગુજરાત પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યના 568 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ગુજરાત પોલીસ મહાનિદેશક દ્વારા DGP પ્રશંસા ડિસ્ક–2024 એનાયત…
Read More » -
માંડવીમાં બુલડોઝર કાર્યવાહી: સુરત ગ્રામ્ય પોલીસે ₹39 લાખનો વિદેશી દારૂ નષ્ટ કર્યો
સુરત ગ્રામ્ય પોલીસે આજે માંડવી ખાતે વિશાળ બુલડોઝર કાર્યવાહી ચલાવી આશરે ₹39 લાખના વિદેશી દારૂનો નાશ કર્યો હતો . આ…
Read More » -
મોરા–દામકા દરિયાકાંઠે મૃત માછલીઓનો ફરી કાંડ; પ્રદૂષણ સામે પોલીસ કમિશનરને ગ્રામજનોની રજૂઆત
સુરત શહેરના હજીરા વિસ્તાર નજીક આવેલા મોરા અને દામકા ગામના દરિયાકાંઠે ફરી એકવાર મોટી સંખ્યામાં મૃત માછલીઓ મળી આવવાની ઘટના…
Read More » -
કોસંબા આંબેડકરનગરમાં સંવિધાન ગૌરવ દિવસની શ્રદ્ધાભેર ઉજવણી*
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા ગામે સ્થિત ડૉ. બાબા સાહેબ આંબેડકર નગર ખાતે આજે, 26 નવેમ્બર રોજ સંવિધાન ગૌરવ દિવસ…
Read More » -
કામરેજ પ્રોહિબિશન કેસનો વોન્ટેડ આરોપી 7 વર્ષ બાદ ઝડપાયો
કામરેજ પોલીસ મથકના પ્રોહિબિશન ગુનામાં સાત વર્ષથી ફરાર ચાલતા વોન્ટેડ આરોપી અમીષ ઉર્ફે અમિત મોદી (ઉંમર 43)ને ભરૂચ એલસીબીએ ઝડપી…
Read More » -
કડોદરામાં કાર ચોરીનો નિષ્ફળ પ્રયાસ; બાદમાં રીક્ષા ચોરી ફરાર,મારૂતિ ફ્રન્ટી કારનો દરવાજો તોડી તોડફોડ
કડોદરા વિસ્તારમાં ફરી ચોરીની ઘટનાઓ વધી રહી છે. શુક્રવાર, **21 નવેમ્બર 2025**ની વહેલી સવારે મોહન કોમ્પ્લેક્સમાં બે શખ્સો મોટરસાયકલ પર…
Read More » -
રાષ્ટ્રીય એકતા યાત્રા માટે સુરતના નાઝીર પટેલની પસંદગી
સુરત જિલ્લાના હથોડા ગામના યુવાન નાઝીર પટેલની ભારત સરકારના યુવા મંત્રાલય દ્વારા યોજાનારી ‘રાષ્ટ્રીય એકતા યાત્રા’ માટે પસંદગી કરવામાં આવી…
Read More » -
નિવૃત્ત મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી સંદિપ ખોપકરની ACB દ્વારા ધરપકડ
ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ નવસારી ખાણ-ખનીજ વિભાગના નિવૃત્ત મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી સંદિપ મધુકર ખોપકર વિરુદ્ધ રૂપિયા 1,02,46,949ની અપ્રમાણસર મિલકત વસાવાના આરોપસર…
Read More » -
હજીરાના મોરા-દામકાની ખાડીમાં માછલીઓના ટપોટપ મોત:
સુરત જિલ્લાના હજીરા નજીક આવેલી મોરા-દામકા વિસ્તારની ખાડીમાં છેલ્લા કેટલાક દિવસોથી માછલીઓના ટપોટપ મોત થઈ રહ્યા છે. ખાડીમાં સીવેજનું પાણી…
Read More »